પોસ્ટ્સ

માર્ચ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Indian IPC kalmo gujrati & hindi me

છબી
             STEP : 1 : પ્રારંભ  કલમ-1 : અઘિનિયમનું નામ અને તેનો અમલ વિસ્તાર.  આ અઘિનિયમ 'ભારતીય ફોજદારી અઘિનિયમ' (indian Penal code) તરીકે ઓળખાશે અને તેનું કાર્યક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર સિવાયના સમ્પુર્ણ ભારત દેશમાં લાગુ પડશે.  કલમ - 2 : ભારતમાં કરેલા ગુનાની સજા.  આ અઘિનિયમ અંતર્ગત દોષિત ઠરેલ દરેક વ્યક્તિ આ અઘિનિયમ મુજબ સજા પાત્ર થશે અને બીજી અન્ય રીતે નહીં થાય.  કલમ - 3 : ભારતના રાજ્યક્ષેત્ર બહાર કરેલા ગુના પણ ભારતના કોઈ કાયદા મુજબ તે ગુના સામે ભારતમાં ગુનો કરાયો હોય તેમ અંતર્ગત કાર્યવાહી થશે.  કલમ - 4 : રાજ્યક્ષેત્ર બહારના ગુનાને અધિનિયમ લાગુ પડશે નહીં  કલમ - 5 : આ અઘિનિયમથી અમુક કાયદાઓને લાગુ પડશે નહીં. ઉ. દા રાજ્ય સેવકો સંબધિત ગુનાઓની શિક્ષા માટે કરેલા અધિનિયમ કે ખાસ સ્થાનિક કાયદાની જોગવાઈઓને IPCની અસર થશે નહીં.            STEP : 2 : સ્પષ્ટીકરણ  કલમ - 6 : અઘિનિયમની વ્યાખ્યાઓ,અપવાદોને આધિન છે એમ સમજવું  કલમ - 7 : એક વાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ  કલમ - 8 : જાતિ.  કલમ - 9 : વચન.  કલમ - 10 : પુરૂષ,સ્ત્રી  કલમ - 11 : વ્યક્તિ.  કલમ