પોસ્ટ્સ

જુલાઈ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Indian pinal code gujrati & hindi

       STEP : 4 : સામાન્ય અપવાદો  કલમ - 76 : હકીકત અંગેની ભૂલ  કલમ - 77 : ન્યાયાધીશે ન્યાયિક કાર્યના ભાગરૂપે કરેલુ કાર્ય.  કલમ - 78 : ન્યાયાલયના આદેશને આધીન કરેલુ કાર્ય.  કલમ - 79 : કાયદની ભૂલ.  કલમ - 80 : કાયદેસર કાર્ય કરવામાં અકસ્માત.  (ગુનાહિત ઈરાદા કે જાણકારી વિના થયેલુ કોઈ કૃત્ય ગુનો બનતો નથી)  કલમ - 81 : ગુનાહિત ઈરાદા વિના જે કાર્યથી હાનિ થવાની સંભાવના હોય પણ બીજી હાનિ થતી અટકાવવા કરેલા કાર્ય.  કલમ - 82 : સાત વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય.  કલમ - 83 : સાત વર્ષથી વધુ વયના પંરતુ 12 વર્ષથી ઓછી વયના અપરીપક્વ બાળકનું કૃત્ય.  (તે પ્રસંગનો સાચો ખ્યાલ કરવા સક્ષમ સમજશકિત પરિપક્વ ન થઈ હોય)  કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય.  કલમ - 85 : ઈસ્છાવિરૂધ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય કરવા સક્ષમ ન હોય તેવા સંજોગોમાં વ્યક્તિએ કરેલુ કૃત્ય.  કલમ - 86 : નશામાં હોય એવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદા અથવા જાણકારી હોવાનું આવશ્યક છે. (અંશતઃ માફ છે.)  કલમ - 87 : સંમતિથી કરેલુ કોઈ કૃત્ય પંરતુ જેનાથી મૃત્યુ કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય કે તેમ થવાનો સંભવ